હાડિયાડૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડિયાડૂંડું

નપુંસક લિંગ

  • 1

    એક જાતની છોકરાંની રમત; ઘંટીખીલડો.

મૂળ

હાડિયો+ડૂંડું