ગુજરાતી

માં હાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાડી1હાંડી2

હાડી1

વિશેષણ

 • 1

  મજબૂત હાડનું; મહેનતુ; ખડતલ.

 • 2

  હાડ જેવું કઠણ; મજબૂત.

 • 3

  હઠીલું; મમતી.

 • 4

  હાડિયું.

ગુજરાતી

માં હાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાડી1હાંડી2

હાંડી2

સ્ત્રીલિંગ

 • 1

  હાંલ્લી.

 • 2

  ધાતુનું તેવું વાસણ.

 • 3

  લટકતો દીવો મૂકવાનું કાચનું વાસણ.

મૂળ

सं. हंडिका, हाडिका

પુંલિંગ

 • 1

  મડદાંનાં હાડકાંની મદદથી ખેલો કરનાર જાદુગર.

મૂળ

હાડ ઉપરથી