હાડીમેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડીમેલ

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લૂગડાનો બાફયે જ નીકળે એવો મેલ.

મૂળ

હાડ+મેલ