હાડોહાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડોહાડ

અવ્યય

  • 1

    છેક હાડકાં સુધી; હાડકે હાડકે; ઘણે ઊંડે સુધી.

મૂળ

'હાડ' ઉપરથી