હાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાણ

સ્ત્રીલિંગ

  • 1

    નુકસાન; હાનિ.

મૂળ

सं. हानि, प्रा. हाणि