હાથછડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથછડ

સ્ત્રીલિંગ

  • 1

    (યંત્રથી નહિ) હાથથી છડવું તે. જેમ કે, હાથછડના ચોખા.