હાથના કર્યાં હૈયે વાગવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથના કર્યાં હૈયે વાગવાં

  • 1

    કર્યાં કર્મ ભોગવવાં પડવાં; વાવ્યું તેવું લણવાનું થવું.