હાથપગ ભાગી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથપગ ભાગી જવા

  • 1

    સાવ અશક્ત બની જવું.

  • 2

    હોશકોશ ઊડી જવા; હિંમત હારી બેસવું.