હાથમાં લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથમાં લેવું

 • 1

  વશ કરવું.

 • 2

  કરવાનું શરૂ કરવું.

હાથમાં લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથમાં લેવું

 • 1

  પકડવું; મારવું.

 • 2

  વશમાં-તાબામાં લેવું.

 • 3

  કાબૂ-નિયંત્રણમાં લેવું.