હાથલાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથલાકડી

સ્ત્રીલિંગ

  • 1

    હાથમાં ઝાલવાની લાકડી.

  • 2

    લાક્ષણિક આધાર; ટેકો.