હાથલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથલો

વિશેષણ

  • 1

    હાથના જેવા ફાફડાવાળો (થોર).

પુંલિંગ

  • 1

    હાથના જેવા ફાફડાવાળો (થોર).

  • 2

    રેલવેનો હાથ; 'સિગ્નલ'.