હાથિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથિયો

પુંલિંગ

 • 1

  ૧૩ મું નક્ષત્ર.

 • 2

  મલપતો મોટો હાથી.

  જુઓ હાથી

 • 3

  [હાથ પરથી] ખરેરો.

 • 4

  હાથલો થોર.

મૂળ

प्रा. हत्थ (सं. हस्त)