હાથોહાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથોહાથ

અવ્યય

  • 1

    જેને આપવાનું હોય તેના જ હાથમાં; જાતોજાત.

  • 2

    એકના હાથમાંથી બીજાના હાથમાં એમ; એકબીજાની મદદથી.

મૂળ

હાથ+હાથ