હાથો ઠોકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથો ઠોકવો

  • 1

    હાથ ઠોકવો; સાટું નક્કી કરવું.

  • 2

    કંકુવાળા હાથનો થાપો મારવો.