હાથ આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ આપવો

  • 1

    મદદ કરવી; સાથે જોડાવું.

  • 2

    ગંજીફાની રમતમાં દાવ જવા દેવો.