હાથ ખંખેરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ખંખેરવા

  • 1

    જોખમદારી કાઢી નાખવી; કામમાંથી ફારેગ થવું.

  • 2

    આશા છોડવી.