હાથ ચલાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ચલાવવો

 • 1

  કામ કરવું; ઝપાટાબંધ કામ કરવું.

 • 2

  હાથ વડે મારવું.

 • 3

  ઝપાટાબંધ ખાવા મંડવું.

 • 4

  (લખાણમાં) સુધારોવધારો કરવો.