હાથ ચોખ્ખો ન હોવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ચોખ્ખો ન હોવો

  • 1

    સ્ત્રીને અડકાવ આવેલો હોવો.

  • 2

    પ્રમાણિકતા ન હોવી.