હાથ જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ જવા

  • 1

    ટેકો-આધાર જવો.

  • 2

    હિંમત હારવી.

  • 3

    હાથે કામ કરવાની શક્તિ જવી.