હાથ જોડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ જોડવા

 • 1

  નમસ્કાર કરવા.

 • 2

  વિનંતી કરવી; પ્રાર્થના કરવી.

 • 3

  થાકવું; કંટાળવું; હારવું.

 • 4

  તોબા પોકારવી; માફી માગવી.