હાથ ઝાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ઝાલવો

  • 1

    હાથ પકડવો.

  • 2

    રોકવું; અટકાવવું.

  • 3

    મદદ કરવી.

  • 4

    પત્ની તરીકે સ્વીકારવું; પરણવું.