હાથ ધોઈ નાખવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ધોઈ નાખવા

 • 1

  આશા મૂકવી.

 • 2

  દેવાળું કાઢવું.

 • 3

  જોખમદારીમાંથી કે કામમાંથી છૂટા થવું.

 • 4

  (તે કામને) પરાકાષ્ઠાએ પહોંચાડી, તેમાંથી હંમેશને માટે અલગ થવું.