હાથ ફરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ફરવો

  • 1

    ચોરી થવી.

  • 2

    સુધારો વધારો થવો (લખાણ વગેરેમાં).