હાથ બતાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ બતાવવો

 • 1

  તાકાતનો પરચો આપવો.

 • 2

  આવડત બતાવવી.

 • 3

  ભવિષ્ય જોવડાવવા હાથ ધરવો.

 • 4

  સંજ્ઞા કરવી.