હાથ મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ મારવો

 • 1

  ચોરી કરવી; અપ્રમાણિકપણે મેળવવું.

 • 2

  રંગરોગાન ઇ૰ પ્રવાહી ચોપડવું.

 • 3

  વામિયાં ભરવાં (તરવામાં).

 • 4

  દાબીને ખાવું; ઝાપટવું.