હાથ લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ લેવો

  • 1

    પત્તાંની રમતમાં દાવ જીતવો.

  • 2

    નિશાની કરવી.