હાથ સારો હોવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ સારો હોવો

 • 1

  આવડત-કુશળતા હોવી.

 • 2

  જશ અપાવે તેવું હોવું.

 • 3

  પ્રમાણિક હોવું.

 • 4

  અભડાયેલું ન હોવું (સ્ત્રીએ).