હાથ હલકો હોવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ હલકો હોવો

  • 1

    હાથથી કામ કરતાં ઈજા કે બગાડ ન થાય તેવી રીતે હાથ વાપરતાં આવડવું.