હાથ હલાવતા આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ હલાવતા આવવું

  • 1

    ખાલી હાથે પાછું ફરવું; કાર્ય સિદ્ધ કર્યા વિના પાછું આવવું.