હાપ્પા કરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાપ્પા કરી જવું

  • 1

    કોળિયો કરી જવું; ખાઈ જવું (બાળભાષા).