હાંફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંફ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ઉતાવળો શ્વાસ ચાલવો તે.

  • 2

    તેથી થતી છાતીની રૂંધામણ; અમૂંઝણ.