હાંફણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંફણ

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળો શ્વાસ ચાલવો તે.

  • 2

    તેથી થતી છાતીની રૂંધામણ; અમૂંઝણ.

મૂળ

सं. हाफिका; સર૰ म. हांपा; हिं. हाँफा, हाँफी