હાફિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાફિજ

પુંલિંગ

  • 1

    આખું કુરાન જેને મોઢે હોય એવો માણસ.

  • 2

    રાખણહાર; રક્ષક.જેમ કે, ખુદા હાફિજ.

મૂળ

अ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઈરાનનો એક પ્રખ્યાત કવિ.