હામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હામી

પુંલિંગ

  • 1

    હામીદાર.

સ્ત્રીલિંગ

  • 1

    જામીન; બાંયધરી.

મૂળ

अ.