હાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાય

અવ્યય

  • 1

    દુઃખ, ત્રાસ કે અફસોસનો ઉદ્ગાર.

સ્ત્રીલિંગ

  • 1

    અંતરના ઊંડા દુઃખની બદદુવા; શાપ.