હાયહોય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાયહોય

સ્ત્રીલિંગ

  • 1

    હાયવોય; શોક; અફસોસ; ચિંતા.

ક્રિયાવિશેષણ

  • 1

    શોકનો એવો ઉદ્ગાર.

  • 2

    કૂટવું તે.