હારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારક

વિશેષણ & પુંલિંગ

  • 1

    હરે એવું; હરનાર.

મૂળ

सं.