હારેડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારેડું

વિશેષણ

 • 1

  તોફાની; મસ્તાન.

મૂળ

જુઓ આરેડું; સર૰ હરાયું

હાર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાર્ડ

વિશેષણ

 • 1

  કઠણ; નક્કર; મજબૂત.

 • 2

  કઠોર; નિષ્ઠૂર; ક્રૂર.

 • 3

  દુષ્કર; અઘરું.

 • 4

  પ્રતિકૂળ.

મૂળ

इं.