હાર્ડવેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાર્ડવેર

નપુંસક લિંગ

  • 1

    યંત્ર; ઓજાર આદિ સરંજામસામગ્રી.

  • 2

    કમ્પ્યૂટરના સંચાલનની આવશ્યક સાધનસામગ્રી.

મૂળ

इं.