હારડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારડો

પુંલિંગ

  • 1

    મોટો હાર.

  • 2

    ખાંડનાં ચકતાંનો હાર.

મૂળ

હાર ઉપરથી