ગુજરાતી

માં હારણની 2 મુખ્ય વ્યાખ્યા છે: હારણ1હારણું2

હારણ1

વિશેષણ

 • 1

  હારેલા મન કે સ્વભાવનું; 'ડિફિટિસ્ટ'.

 • 2

  અધીરું.

ગુજરાતી

માં હારણની 2 મુખ્ય વ્યાખ્યા છે: હારણ1હારણું2

હારણું2

વિશેષણ

 • 1

  હારણ.

સ્ત્રીલિંગ

 • 1

  હારણ હોવું તે.

મૂળ

હારવું ઉપરથી