હાર્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાર્દ

નપુંસક લિંગ

  • 1

    હૃદય.

  • 2

    મર્મ; રહસ્ય.

  • 3

    ભાવાર્થ.

મૂળ

सं.