હારદોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારદોર

અવ્યય

  • 1

    એક હારમાં; હારબંધ.

મૂળ

હાર+દોર