હારમાલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારમાલા

સ્ત્રીલિંગ

  • 1

    હાર કે હારની માળા (પંક્તિ, ફૂલમાળા ઇ૰).

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નરસિંહ મહેતાનું એક આખ્યાન.