હારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારિયું

વિશેષણ

  • 1

    સમોવડિયું; એક જ પંક્તિનું.

  • 2

    એક જ રાહનું (પદ).

  • 3

    સમકાલીન.

મૂળ

હાર=પંક્તિ પરથી