હારિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારિયલ

નપુંસક લિંગ

  • 1

    હારીલ; એક પંખી (જન્મતી વખતે તે જે એક લાકડું પકડી લે છે તે મરતા સુધી છોડતું નથી એમ મનાય છે).