હારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારી

પુંલિંગ

  • 1

    એક છંદ.

  • 2

    [સર૰ હાળી] ખેતી માટે રાખેલો મદદનીશ માણસ; સાથી.

મૂળ

प्रा. हारि; સર૰ हिं. हारी