હારીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હારીલ

નપુંસક લિંગ

  • 1

    એક પંખી (જન્મતી વખતે તે જે એક લાકડું પકડી લે છે તે મરતા સુધી છોડતું નથી એમ મનાય છે).

મૂળ

સર૰ हिं. हारिल