હાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલ

પુંલિંગ બહુવયન​

 • 1

  દશા; સ્થિતિ.

 • 2

  અવદશા.

ક્રિયાવિશેષણ

 • 1

  હમણાં; અત્યારે.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી (હાલવું પરથી) ચાલ; હીંડછા.

મૂળ

अ.