હાલચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલચાલ

સ્ત્રીલિંગ

  • 1

    હાલવુંચાલવું તે; હરફર.

  • 2

    રીતભાત.

મૂળ

હાલવું+ચાલવું